AnyRoR Gujarat : 7 12 Utara ઘરે બેઠા ઉતારા કાઠો તમારી જમીનના વિગત જાણી લો

AnyRoR Gujarat

ગુજરાત સરકારે જમીન સંબંધિત માહિતી માટે AnyRoR Gujarat પોર્ટલ લોન્ચ કર્યું છે, જેના માધ્યમે તમે ઘરે બેઠા 7/12 Utara, 8A, જમીનના માલિકી હક અને અન્ય તમામ રેકોર્ડ જોઈ શકો છો. જાણો કેવી રીતે તમે ઓનલાઈન ઉતારો મેળવી શકો છો. દોસ્તો, હવે તમારી જમીનનો 7 12 Utara જોવા માટે કોઈ તલાટી કચેરી જવાની જરૂર નથી. ગુજરાત … Read more