સરકારની ચેતવણી! Ration Card E-KYC વગર હવે નહીં મળે રેશન, જાણો સંપૂર્ણ માહિતી

Ration Card E-KYC

દોસ્તો, જો તમે હજુ સુધી તમારા Ration Card E-KYC નથી કર્યું તો સાવધાન! સરકારે હવે સ્પષ્ટ કહ્યું છે કે E-KYC વગરના રેશનકાર્ડધારકોને અનાજ મળવાનું બંધ થઈ શકે છે. ચાલો જાણીએ ઘરે બેઠા કેવી રીતે કરી શકાય Ration Card E-KYC ઓનલાઈન. દોસ્તો, ચાલો વાત કરીએ આજના સૌથી ચર્ચિત મુદ્દા વિશે — Ration Card E-KYC. સરકારની નવી … Read more