ગુજરાતીઓ માટે મોટી ખુશખબર! ગુજરાતમાં શરૂ થઈ Free Laptop Sahay Yojana જાણો અને ફ્રોમ ભરો
ગુજરાત સરકારની Free Laptop Sahay Yojana હેઠળ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપવામાં આવશે. જાણો કોણ લાયક છે, કેવી રીતે અરજી કરવી અને આ યોજનાના બધા લાભો અહીં વિગતે. દોસ્તો, આજકાલ ડિજિટલ યુગમાં શિક્ષણ માટે લેપટોપ એક જરૂરી સાધન બની ગયું છે. એ જ કારણે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓ માટે નવી Free Laptop Sahay Yojana શરૂ કરી છે. … Read more